“જ્યાં આપણે આપણી શક્તિ મોકલવા માગીએ છીએ, તે અનુસાર આ એજ જગ્યા છે જ્યાંથી આપણે આપણું પરિણામ અથવા કૃપા મેળવીશું. આ બ્રહ્માંડની અંદર, આ ભૌતિક ક્ષેત્રમાં, આપણે ભૌતિક પરિણામો મેળવી રહ્યા છીએ, જેનો અર્થ છે જન્મ, મૃત્યુ, વૃદ્ધાવસ્થા, રોગ. જ્યારે આપણે તેને કૃષ્ણની તરફ નિર્દેશિત કરીએ છીએ, ત્યારે આપણે આપણા આધ્યાત્મિક પરિણામ મેળવીએ છીએ, ત્યારે આપણે શાશ્વત પરિણામ મેળવીએ છીએ.”
શ્રી શ્રીમદ્દ જયપતાકા સ્વામી
૧૭ જૂલાઈ ૧૯૮૧
અમદાવાદ, ગુજરાત, ભારત