“(એક વેન્ડિંગ મશીનમાં)તમે ૨૫ સેન્ટ નાખો અને તમારી કેન્ડી બહાર કાઢો. તમે ૨૫,૦૦૦ હરે કૃષ્ણ મંત્ર નાખો અને તમે તમારી ભક્તિ બહાર કાઢો! ના! જો તમે નથી ઇચ્છતા, અને જો તમારી પાસે જ્ઞાન નથી અને તમારી ઈચ્છા નથી, અને જો કૃષ્ણ તેમની કૃપા નથી આપતા, તો ફરી એવું કંઈ નથી જે આને બદલી શકે, કંઈ પણ નથી જે તેને બળ આપી શકે. અલબત્ત ભગવાન કોઈ પણ ક્ષણે તેના મનને બદલી શકે છે અને તેઓ સૌથી વધારે દયાળુ છે. તેમ છતાં, આ એવું કંઈક નથી કે જે યાંત્રિક હોય.”
શ્રી શ્રીમદ્દ જયપતાકા સ્વામી
૫ માર્ચ ૧૯૮૨
બોસ્ટન, સંયુક્ત રાજ્ય અમેરિકા