હરિદાસ ઠાકુરે પ્રગટ કર્યું કે જપ કરવાનો શ્રેષ્ઠ માર્ગ છે ઊચ્ચ સ્વરમાં. ઊચ્ચ સ્વરનો જપ ધીમા સ્વરના જપ કરતા ૧૦૦ ગણો વધારે અસરકારક છે. કારણકે ઊચ્ચ સ્વરમાં જપ કરવાથી બીજા ઘણા જીવ હરિનામના શ્રવણ દ્વારા લાભ પ્રાપ્ત કરે છે. હરે કૃષ્ણ મહામંત્ર સાંભળીને પ્રાણીઓ, પક્ષીઓ, પશુઓ, સૂક્ષ્મ જીવ પણ, તેમને બધાને લાભ થાય છે. માટે ઊચ્ચ સ્વરમાં જપ કરવા વધારે અસરકારક છે.”
શ્રી શ્રીમદ્દ જયપતાકા સ્વામી
૧૨મી સપ્ટેમ્બર ૧૯૮૧
મિયામી, ફ્લોરિડા