પ્રિય ભક્તો અને સ્થાનિક સંયોજકો,
કૃપા કરીને તમારા પુરુષોત્તમ માસના અહેવાલો www.jayapatakaswami.world પર પોસ્ટ કરો જેથી અમે ગુરુ મહારાજને તમામ અહેવાલો વંચાવી શકીએ.
અમે દરેક વ્યક્તિની પુરુષોત્તમ માસ દરમિયાન વિવિધ સેવાઓમાં ભાગ લેવા બદલ નિષ્ઠાપૂર્વક પ્રશંસા કરીએ છીએ.
કૃપા કરીને પુરુષોત્તમ માસ દરમિયાન તમારી જપ માળાના અને અન્ય તમામ આધ્યાત્મિક પ્રવૃતિઓના અહેવાલો www.jayapatakaswami.world પર જમા કરો.
આભાર!