“એક વખત મેં મારો પગ એક ખીલી પર મુક્યો અને મારો પગ સંક્રમિત થઈ ગયો. કોઈ રીતે શ્રીલ પ્રભુપાદને ખબર પડી, તેમણે મને એક પત્ર લખ્યો. તમે તમારા શરીરને ગુરુ અને કૃષ્ણને આપી દીધું છે, હવે તમારે તેની કાળજી રાખવાની છે. આ એક આદેશ છે કે જેનું મેં ખૂબ સારી રીતે પાલન ન કર્યું. હા! પરંતુ મારી પાસે કોઈ વિકલ્પ ન હતો. તેની પહેલાં હું વિભિન્ન ભક્તોની મદદ કરવાનો પ્રયત્ન કરી રહ્યો હતો, પરંતુ હવે મારી સંભાળ રાખનારા મને જણાવે છે કે મારે મારી પણ સંભાળ રાખવી પડશે. મારું શરીર! ”
શ્રી શ્રીમદ્દ જયપતાકા સ્વામી
૪ માર્ચ ૨૦૧૯
શ્રીધામ માયાપુર, ભારત