“કોઇ ફર્ક નથી પડતો વ્યક્તિ ક્યાં છે, વ્યક્તિને પોતાની ઈન્દ્રિયો ઉપર નિયંત્રણ હોવું જ જોઈએ. પરંતુ મનુષ્યની ઈન્દ્રિયોને નિયંત્રિત કરવી બહુ મુશ્કેલ છે, કારણકે મનુષ્યની બધી ઇન્દ્રિયો સક્રિય છે. કીટ દ્રષ્ટિ દ્વારા કે, માછલી સ્વાદ દ્વારા, હરણ સાંભળવા દ્વારા, મધમાખી સૂંઘવા દ્વારા, અને હાથી સ્પર્શ દ્વારા, તમે જુઓ, દરેક પ્રાણીને કમજોર બિંદુ મળ્યું છે. પરંતુ મનુષ્યોની બધી ઈન્દ્રિયો સંપૂર્ણપણે સક્રિય છે. દરેક ઇન્દ્રિય મહત્તમ ધ્યાનની માંગણી કરી રહી છે.
શ્રી શ્રીમદ્દ જયપતાકા સ્વામી
૨૬મી જુલાઈ ૧૯૮૧
બેંગ્લોર, ભારત