“દરેક વખતે જ્યારે કોઈ એક પુસ્તક ખરીદવામાં આવે છે, તો એનો અર્થ એ છે કે તેની સાથે નવા પુસ્તકો પણ પ્રકાશિત થશે, તેમ જ ભારતમાં પ્રભુપાદની પરિયોજનાનું નિર્માણ થશે. તેથી શ્રીલ પ્રભુપાદના વધુ પુસ્તકો ખરીદવા, પુસ્તકોનું વિતરણ કરવાનું આ એક વધુ પ્રોત્સાહન છે.”
શ્રી શ્રીમદ્ જયપતાકા સ્વામી
૧૨ ફેબ્રુઆરી ૧૯૮૬
ન્યૂ તાલવન, સંયુક્ત રાજ્ય અમેરિકા