“કલ્પના કરો – નિત્યાનંદ પ્રભુ ઘરે ઘરે ગયા. કૃષ્ણમાંથી બલરામ આવે છે અને બલરામમાંથી બાકીના અવતાર આવે છે. નૃસિંહદેવ, મત્સ્ય, કૂર્મ, વરાહ. તે બલરામે નિતાઈના સ્વરૂપમાં અવતાર લીધો પરંતુ તેઓ ઘરે ઘરે જઈને ભીખ માંગે છે, કૃપા કરીને ભગવાન હરિના નામના જપ કરો! કેટલી દયા! ઓહ! કેટલી દયા છે!”
શ્રી શ્રીમદ્દ જયપતાકા સ્વામી
૧૧ એપ્રિલ ૨૦૧૬
કોલકાતા, ભારત