“જો કોઈ હરે કૃષ્ણનો જપ કરે છે, તો તે મહાન સંકટોથી બચી જશે. અને જપ કરવાથી વ્યક્તિ સુરક્ષિત અનુભવ કરશે. આ હરે કૃષ્ણ મહામંત્રનો જપ કરવાથી તેના જીવનના બધા અવરોધો દૂર થઈ જાય છે.”
શ્રી શ્રીમદ્ જયપતાકા સ્વામી
૧ સપ્ટેમ્બર ૧૯૭૯
લોસ એન્જેલિસ, સંયુક્ત રાષ્ટ્ર અમેરિકા