ઓગસ્ટ ૧૬, ૨૦૧૮ (ભારતીય માનક સમય અનુસાર સવારે ૦૨:૨૧ કલાકે)
પ્રિય ગુરુ-પરિવાર, શિષ્યો અને ગુરુ મહારાજના શુભચિંતકો,
કૃપા કરીને અમારા વિનમ્ર પ્રણામનો સ્વીકાર કરશો.
શ્રીલ પ્રભુપાદની જય!
ગુરુ મહારાજને આઇસીયુમાં સ્થાનાંતરિત કર્યા બાદ ૭ કલાક કરતાં વધુ સમય થઈ ગયો છે. અત્યાર સુધી તેમણે સારા મહત્વપૂર્ણ પરિમાણો જાળવી રાખ્યા છે ઠીક થઈ રહ્યા છે. તેઓ હજુ પણ બેહોશ છે.
જેપીએસ સેવા સમિતિ અને સ્વાસ્થ્ય સમૂહ વતી,
મહા વરાહ દાસ