“આ આપણા ભૌતિકવાદી મન સાથે લડવું, આપણા ભૌતિકવાદી મન અને આપણી ઈન્દ્રીયો અને ભૌતિકવાદી બુદ્ધિ સાથે લડવું, આ ક્યારેય સમાપ્ત ન થાય તેવો એક સંઘર્ષ છે. આપણે આપણા દુશ્મનો સાથે લડવું પડશે અથવા તેમને આપણા આધ્યાત્મિક ગુરુના નિર્દેશોના અધીન લાવીને તેમને આપણા સહયોગી બનાવવા પડશે.”
શ્રી શ્રીમદ્દ જયપતાકા સ્વામી ગુરુ મહારાજ
૧૨ એપ્રિલ ૧૯૮૦
ન્યૂ ઓર્લિયન્સ, લસિયાના, યુએસએ