“કારણ કે આપણે ઇચ્છીએ છીએ કે આપણા દ્વારા કરવામાં આવેલા અપરાધો માટે ભગવાન પણ આપણને માફ કરે. તેથી આપણે બીજા લોકોને માફ કરવા ઇચ્છીએ છીએ. બીજા લોકો સાથે એવું કરો કે જેવું તમે તમારી સાથે કર્યું છે.”
શ્રી શ્રીમદ્દ જયપતાકા સ્વામી
૩૦ જાન્યુઆરી ૨૦૧૮
ચેન્નઈ, ભારત