“આપણે આ યુગમાં મનુષ્યનું શરીર પ્રાપ્ત કરવા માટે ખૂબ જ ભાગ્યશાળી છીએ. જો આપણે ગૌરાંગ મહાપ્રભુનાં ચરણકમળોનો આશ્રય નથી લેતા, તો આપણું મનુષ્ય જીવન વ્યર્થ છે. એ.સી. ભક્તિવેદાંત સ્વામી શ્રીલ પ્રભુપાદે સંપૂર્ણ વિશ્વમાં ગૌરાંગના નામનો અને પવિત્ર નામનો પ્રચાર કર્યો. આપણે ખૂબ જ ભાગ્યશાળી અને ઋણી છીએ, ખાસ કરીને તેઓ કે જેમણે ગૌરાંગ મહાપ્રભુનાં દેશમાં જન્મ લીધો છે, પવિત્ર નામનો આશ્રય લો અને અને તમારા જીવનને સફળ બનાવો.”
શ્રી શ્રીમદ્દ જયપતાકા સ્વામી
૧૧ જુલાઈ ૨૦૧૬
કોલકાતા, ભારત