આપણે માયાથી સાવધાન રહેવું પડશે. જ્યારે કોઈ ભક્તનું હૃદય ખૂબ નરમ હોય છે, ત્યારે તે ભક્તિનું બીજ રોપવાનું એક યોગ્ય સ્થાન બનાવે છે. તે ભૌતિક પ્રવૃત્તિના બીજ રોપવા માટે એક યોગ્ય સ્થાન પણ બનાવે છે. તેથી આપણે ખૂબ કાળજી લેવી પડશે કે જેથી ભૌતિક ઇચ્છાઓને અંદર જવાની મંજુરી ન આપીએ.”
શ્રી શ્રીમદ્ જયપતાકા સ્વામી
૧૨ ફેબ્રુઆરી, ૧૯૮૬
ન્યુ તાલવન ફાર્મ, અમેરિકા