“કૃષ્ણ અને આધ્યાત્મિક ગુરુની સેવા કરવાની હકારાત્મક ઇચ્છા, ભક્તિમય સેવા સાથે વધુ જોડાયેલ રહેવું અને વધુ ભક્તિમય સેવા માટે એક લાલસા વિકાસીત કરવી એ પૂર્ણતાના મહત્વપૂર્ણ માપદંડ છે. જેટલી વધુ આપણે કૃષ્ણની ઇચ્છા કરીએ છીએ, તેટલા વધુ આપણે ભૌતિક ઇચ્છાઓની જાળમાંથી મુક્ત થઈએ છીએ.”
શ્રી શ્રીમદ્ જયપતાકા સ્વામી
૬ જુલાઈ ૧૯૮૫
મદ્રાસ, ભારત