“શિખાઉ તબક્કામાં, ભક્તોને ખબર નથી હોતી કે શું કરવું જોઈએ અને શું કરવું જોઈએ નહીં. તેથી, તેમને એક પ્રમાણિત આધ્યાત્મિક ગુરૂની જરૂર હોય છે. જ્યારે શિખાઉ ભક્તને કોઈ વિચાર આવે છે, ત્યારે તે આવા ગુરુની સલાહ લે છે અને શોધે છે કે તે કોઈ ચોક્કસ પ્રવૃત્તિ સાથે આગળ વધી શકે છે કે નહીં. અને જો તે ગુરુ લીલી ઝંડી આપે છે, તો કૃષ્ણ દ્વારા તે મંજૂરી આપવામાં આવી છે. તો પછી, આપણે જાણીએ છીએ કે આપણે સારી રીતે સ્થિત છીએ.”
શ્રી શ્રીમદ્ જયપતાકા સ્વામી
૨૮ નવેમ્બર ૧૯૮૫
બેંગ્લોર, ભારત