“જો આપણે લોકોને મૃત્યુથી રોકવા માંગતા હોઈએ, તો તેઓને ફરી જન્મ લેવાથી રોકો. હોઈ શકે કે આપણી પાસે વધારે સમય ના હોય…(પ્રચાર કરો) કે જેથી તેઓ આ શરીરને છોડી દે અને આધ્યાત્મિક જગતમાં પાછા જાય.”
શ્રી શ્રીમદ્દ જયપતાકા સ્વામી
૧૭ એપ્રિલ ૨૦૧૯
શ્રીધામ માયાપુર, ભારત