ઇતિહાસમાં પ્રથમ વખત
૨૪ કલાક
૧૦૮ રથ
૬ ખંડ
અસીમ કૃપા
ઇસ્કોન માયાપુર પ્રસ્તુત કરે છે
શ્રી ધામ માયાપુરથી વિશ્વની પ્રથમ ડિજિટલ રથયાત્રા.
શ્રી રાજાપુરના જગન્નાથ શ્રી બલદેવ, સુભદ્રા મહારાણી અને સુદર્શન દેવ સાથે તમારા ઘરે આવી રહ્યા છે.
ભગવાન સમગ્ર વિશ્વના પ્રવાસ પર છે.
એ ભગવાન એ તમામ ભક્તોના ઘરની મુલાકાત કરશે જેમણે નોંધણી કરી છે.
નોંધણી નિઃશુલ્ક છે.
નીચેની લિંકનો ઉપયોગ કરીને અત્યારે જ નોંધણી કરો
https://www.mercyonwheel.com/yatra-registration/
શ્રી શ્રીમદ્દ જયપતાકા સ્વામી મહારાજ, શ્રી શ્રીમદ્દ ગોપાલ કૃષ્ણ ગોસ્વામી મહારાજ, શ્રી શ્રીમદ્દ ભક્તિ ચારુ સ્વામી મહારાજ, શ્રીમન્ બસુઘોષ પ્રભુ, શ્રીમન્ હ્રદયચૈતન્ય પ્રભુ, શ્રીમન્ અનુત્તમ પ્રભુ, શ્રી શ્રીમદ્દ ભક્તિ પુરુષોત્તમ સ્વામી મહારાજ, શ્રીમન્ દેવકી નંદન પ્રભુ અને અન્ય ગુરુ, સંન્યાસી, જીબીસી, વરિષ્ઠ વૈષ્ણવો આ રથો સાથે આવશે.
તમામ આદરણીય વૈષ્ણવોનું ભગવાનની સાથે તમારા ઘરે સ્વાગત કરવા માટે અત્યારે જ નોંધણી કરો.
શ્રી શ્રીમદ્દ જયપતાકા સ્વામી મહારાજે આ કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું છે.