“તો આપણે સમજવું જોઈએ કે કૃષ્ણ, રુક્મણી-દ્વારકાધીશ, ગુરુ-ગૌરંગ, નીતાઇ-ગૌર, જગન્નાથ સુભદ્રા બલરામ, તેઓ વાસ્તવમાં ઉપસ્થિત છે. જો આપણે તેમને જોઈ શકતા નથી, આપણે તેમનો ઉદ્દેશ્ય સમજી શકતા નથી, તો તે આપણું દુર્ભાગ્ય છે, આપણે તે માટે શોક કરવો જોઈએ.”
શ્રી શ્રીમદ્દ જયપતાકા સ્વામી
૩૦ એપ્રિલ ૧૯૮૦
લોસ એન્જએલિસ, કેલિફોર્નિયા, સંયુક્ત રાષ્ટ્ર અમેરિકા