“કૃષ્ણની દૃષ્ટિમાં, પ્રત્યેક ભક્તનું તેની શરણાગતિ અને નિષ્ઠા અનુસાર મૂલ્યાંકન કરવામાં આવે છે કે તે તેની સેવા કરવા માટે કેટલી પ્રતિબદ્ધતા લઈ રહ્યો છે. જો તે વધુ જવાબદારી લે છે, તો તેને વધુ કૃપા આપવામાં આવે છે, કારણ કે તેને તેની જવાબદારી સાથે આવતી બધી કસોટીઓને પસાર કરવાની જરૂર હોય છે. તમે કૃપા નથી ઇચ્છતા, તમે કસોટીઓ નથી ઇચ્છતા, તેથી તમને કૃપા નહીં મળે. જેમ જેમ આપણને વધુ સહાય મળે છે, તેનો અર્થ એ છે કે આપણે આપણી ભક્તિમય સેવામાં આગળ વધી રહ્યા છીએ.”
શ્રી શ્રીમદ્દ જયપતાકા સ્વામી
૧૫ સપ્ટેમ્બર ૧૯૮૧
મુરારી સેવક ફાર્મ, મલબેરી
ટેનેસી, સંયુક્ત રાષ્ટ્ર અમેરિકા