“જો કોઈ કૃષ્ણ સાથે મૂળ સંબંધને ફરીથી સ્થાપિત કરવા માટે જન્મ અને મૃત્યુના તે પુનરાવર્તન માંથી બહાર નીકળવા ઈચ્છે છે, જે જીવનનું લક્ષ્ય છે, જે વાસ્તવમાં સંતુષ્ટ થવાનું એક માત્ર રહસ્ય છે, ત્યારે વ્યક્તિએ સત્ય પ્રત્યે સમર્પિત થવું પડશે, સત્યને પ્રાપ્ત કરવા માટે જે પણ લાભદાયક હશે તે કરવું પડશે અને જે પણ સંકટપૂર્ણ છે અને જે પણ હાનિકારક છે તેનો ત્યાગ કરવો પડશે.”
શ્રી શ્રીમદ્દ જયપતાકા સ્વામી
૧૭ જૂન ૧૯૮૧
લોસ એન્જેલિસ, યુએસએ