“કોઈ એટલું શક્તિશાળી નથી કે તેઓ સંગમાં રહેશે અને તેનાથી પ્રભાવિત થશે નહીં. આપણે એ લોકોના ગુણ ગ્રહણ કરવાનું વલણ ધરાવીએ છીએ જેમની સાથે આપણે ઘનિષ્ટતાથી જોડાયેલા રહીએ છીએ. તેથી આપણે આધ્યાત્મિક રીતે વધુ પ્રગતિશીલ લોકો સાથે જોડાઈએ છીએ ત્યારે સ્વાભાવિક રીતે જ આપણે આધ્યાત્મિક ઉન્નતિના તે ગુણોને ગ્રહણ કરીએ છીએ.”
શ્રી શ્રીમદ્ જયપતાકા સ્વામી
૨૭ નવેમ્બર ૧૯૯૨
મથુરાદેશ