“તમે કૃષ્ણ ભાવનામૃત વિશે કોઈને પ્રચાર કરવાની કોશિશ કરો છો – પરંતુ જ્યાં સુધી તેઓ હરે કૃષ્ણનો જપ કરતા નથી, ત્યાં સુધી તેમના માટે વાસ્તવમાં તે સમજી શકવું અશક્ય છે કે તમે શું વાત કરો છો. સૈદ્ધાંતિક રીતે કેટલાક લોકો વિચાર પ્રાપ્ત કરવામાં વધુ સક્ષમ હોઈ શકે છે, અને અન્ય, તેઓ માત્ર સંપૂર્ણપણે બચી ને નીકળી જાય છે… પરંતુ વાસ્તવમાં સમજણ ત્યારે આવે છે જ્યારે તેઓ હરે કૃષ્ણનો જપ કરે છે અને ભગવાનના પ્રેમના એક અંશનો અનુભવ કરવાથી પ્રાપ્ત આદ્યાત્મિક નશાનું એક બુંદ કે સુખનું આસ્વાદન કરો છો.”
શ્રી શ્રીમદ્ જયપતાકા સ્વામી
૨૧ એપ્રિલ, ૧૯૮૪
એટલાન્ટા, જ્યોર્જિયા