“ભક્તિમય સેવામાં ભલે આપણે એક કામ સંપૂર્ણ રીતે કરી શકીએ, પછી ભલે તે લેખન હોય, અથવા પુસ્તકોનું વિતરણ કરવાનું હોય અથવા ફક્ત અર્ચાવિગ્રહ માટે ભોગ બનાવવાનું હોય, અથવા સેવા કે સફાઈ કરવાનું હોય અથવા જે પણ હોય… એક ખાસ સેવા, જો આપણે તે ખૂબ સરસ રીતે કરી શકીએ, તો વાસ્તવમાં તે જ શુદ્ધ ભક્તિમય સેવા માટેની આપણી ટિકિટ છે.”
શ્રી શ્રીમદ્ જયપતાકા સ્વામી
૧૭ ઑક્ટોબર ૧૯૮૨
ઑર્લેન્ડો, યુએસએ