ગઈ કાલે, તેઓએ એન્જીયૉગ્રામ કર્યો અને પલ્મોનરીની તપાસ કરી. લગભગ ૨૫ મિનિટ લીધી. હું આઈસીયુ માં જવાથી બચી ગયો અને મારા રૂમમાં પાછો આવ્યો. તેઓએ કહ્યું કે હું બંને પરીક્ષણોમાં સફળ થયો છું. પરંતુ પછીની પ્રક્રિયામાં, મારે મારા પગ છ કલાક સુધી સીધા રાખવા પડ્યા. વધુ પછી.
શ્રી શ્રીમદ્ જયપતાકા સ્વામી
ર ફેબ્રુઆરી ૨૦૧૮