મેં શ્રીલ પ્રભુપાદને આ પૂછ્યું હતું. ઘણા ભક્તોએ પૂછ્યું હતું. પ્રભુપાદ જણાવ્યું હતું કે: ‘હું ઈચ્છું છું કે મારા બધા ભક્તોને કૃષ્ણને પ્રેમ હોય’. તો એ આધ્યાત્મિક ગુરુને સૌથી વધુ પ્રસન્ન કરે છે.”
શ્રી શ્રીમદ્ જયપતાકા સ્વામી
૭ ઑગસ્ટ ૨૦૧૮
ચેન્નઇ, ભારત