“ભગવાન કૃષ્ણ ભગવદ્ ગીતાના અઢારમાં અધ્યાયમાં સમજાવે છે કે જેઓ તેમના ભક્તોને ભગવદ્ ગીતાના વિજ્ઞાનને અથવા ભક્તિમય સેવાને સમજાવે છે તે ભગવાનના સૌથી વધુ પ્રિય ભક્તો છે. ભગવાન ખૂબ દયાળુ છે. તેઓ જોવા ઈચ્છે છે કે બદ્ધ આત્માઓ તેમના આશ્રયમાં પાછા ફરે.”
શ્રી શ્રીમદ્દ જયપતાકા સ્વામી ગુરુ મહારાજ
૫ એપ્રિલ ૧૯૯૦
શ્રીધામ માયાપુર