“પ્રભુપાદે ગુરુ-શિષ્ય પરંપરામાં તેમના બધા અનુયાયીઓને જે જવાબદારી આપી છે અને જેને તેમનાં પહેલાં પૂર્વ આચાર્યો દ્વારા અને અંતે ભગવાન ચૈતન્ય મહાપ્રભુ દ્વારા આપવામાં આવી છે તે એ છે કે દરેક વ્યક્તિ, દરેક ઘરનો સંપર્ક કરવો જોઈએ અને ભગવાન ચૈતન્ય મહાપ્રભુનો આદેશ- હરે કૃષ્ણનો જપ કરવો, કૃષ્ણની પૂજા કરવી અને કૃષ્ણના ઉપદેશોનું અધ્યયન કરવું – નો અમલ કરવાની વિનંતી કરતાં તેમની પાસે ભીખ માંગવી જોઈએ.”
શ્રી શ્રીમદ્દ જયપતાકા સ્વામી ગુરુ મહારાજ
૧૨ એપ્રિલ ૧૯૮૦
ન્યૂ ઓર્લિયન્સ, લ્યુઇસિયાના, સંયુક્ત રાજ્ય અમેરિકા