આપણે ખૂબ ભાગ્યશાળી છીએ

“આપણે આ યુગમાં મનુષ્યનું શરીર પ્રાપ્ત કરવા માટે ખૂબ જ ભાગ્યશાળી છીએ. જો આપણે ગૌરાંગ મહાપ્રભુનાં ચરણકમળોનો આશ્રય નથી લેતા, તો આપણું મનુષ્ય જીવન વ્યર્થ છે. એ.સી. ભક્તિવેદાંત સ્વામી શ્રીલ પ્રભુપાદે સંપૂર્ણ વિશ્વમાં ગૌરાંગના નામનો અને પવિત્ર નામનો પ્રચાર કર્યો. આપણે...

કૃષ્ણના નામમાં સૌથી વધુ શક્તિ છે

“કૃષ્ણના નામમાં સૌથી વધુ શક્તિ અને સામર્થ્ય છે. કૃષ્ણ અને તેમનું નામ અભિન્ન છે. જો દરેક વ્યક્તિ કૃષ્ણના નામનો જપ કરશે, તો તેઓ સંપૂર્ણ રીતે બદલાઈ જશે.” શ્રી શ્રીમદ્દ જયપતાકા સ્વામી ૧૧ જુલાઈ ૨૦૧૬ કોલકાતા,...

તેઓ વાસ્તવમાં ઉપસ્થિત છે

“તો આપણે સમજવું જોઈએ કે કૃષ્ણ, રુક્મણી-દ્વારકાધીશ, ગુરુ-ગૌરંગ, નીતાઇ-ગૌર, જગન્નાથ સુભદ્રા બલરામ, તેઓ વાસ્તવમાં ઉપસ્થિત છે. જો આપણે તેમને જોઈ શકતા નથી, આપણે તેમનો ઉદ્દેશ્ય સમજી શકતા નથી, તો તે આપણું દુર્ભાગ્ય છે, આપણે તે માટે શોક કરવો જોઈએ.” શ્રી શ્રીમદ્દ...

કૃષ્ણ પ્રત્યે સભાન રહેવું

“કૃષ્ણ પ્રત્યે સભાન રહેવાનો અર્થ એ છે કે વ્યક્તિ મુક્તિના ઉત્ક્રાંતિવાદી મંચથી પહેલેથી જ ઉપર છે. વ્યક્તિ પહેલેથી જ એક મુક્ત આત્મા છે. તેથી, તે પહેલાથી જ ભૌતિક મંચથી ખૂબ આગળ છે.” શ્રી શ્રીમદ્ જયપતાકા સ્વામી ૫ એપ્રિલ ૧૯૮૬ એટલાન્ટા, સંયુક્ત રાજ્ય...

ઉચ્ચ પદ પ્રાપ્ત કરવું

“શુદ્ધ વૈષ્ણવોની પાછળ દાસાનુદાસનું ઉચ્ચ પદ પ્રાપ્ત કરવાની આપમેળે ઇચ્છા હોય છે. અને તે ઇચ્છા પાછળ કોઈ ભૌતિકવાદી ઝંખના નથી હોતી. અને કૃષ્ણ સાથેના તે શુદ્ધ સંબંધમાં, કોઈ પણ ભૌતિક સ્વાદનો સહેજ પણ સ્પર્શ નથી હોતો. ના. કોઈ છેતરપિંડીની પ્રવૃત્તિ નથી હોતી” શ્રી...

ચેતનાએ ચરણ કમળ પર લંગર નાખ્યું છે

“જો આપણી ચેતનાએ ગુરુ અને ગૌરાંગના ચરણ કમળ પર લંગર નાખ્યું છે, તો આપણને કૃષ્ણની તરફની ખેંચી લેવામાં આવશે. જો આપણી ચેતનાએ ભૌતિક જીવનના કાદવમાં લંગર નાખ્યું છે, તો ભલે આપણે કૃષ્ણ પાસે પાછા જવાનો દેખાવ કરીએ, આપણે પ્રગતિ નહીં કરીએ.” શ્રી શ્રીમદ્દ જયપતાકા સ્વામી...