કૃપા દ્વારા અસુરોનો પણ ઉદ્ધાર કરવામાં આવે છે

“કૃપા દ્વારા અસુરોનો પણ ઉદ્ધાર કરવામાં આવે છે. માયા નથી ઇચ્છતી કે લોકો હંમેશા ભ્રમિત રહે. તેથી જ તે તેમને લાત મારે છે. તે આપણને યાદ અપાવવા માટે એક ઠંડા હાથ સમાન છે કે જે આપણ ને યાદ અપાવે છે કે આપણે ફક્ત કૃષ્ણનો જ આશ્રય લેવો જોઈએ.” શ્રી શ્રીમદ્દ જયપતાકા...

મહાન સંકટોથી કેવી રીતે બચી શકાય

“જો કોઈ હરે કૃષ્ણનો જપ કરે છે, તો તે મહાન સંકટોથી બચી જશે. અને જપ કરવાથી વ્યક્તિ સુરક્ષિત અનુભવ કરશે. આ હરે કૃષ્ણ મહામંત્રનો જપ કરવાથી તેના જીવનના બધા અવરોધો દૂર થઈ જાય છે.” શ્રી શ્રીમદ્ જયપતાકા સ્વામી ૧ સપ્ટેમ્બર ૧૯૭૯ લોસ એન્જેલિસ, સંયુક્ત રાષ્ટ્ર...

મનુષ્ય અને પશુ વચ્ચેનો તફાવત

“મનુષ્ય અને પશુ વચ્ચેનો મોટો તફાવત શું છે? તફાવત એ છે કે મનુષ્ય સમજી શકે છે કે જીવનનો ઉદ્દેશ્ય શું છે. પરંતુ જો તમે ભૌતિક જગતમાં એક સામાન્ય મનુષ્ય પાસે જાવ છો કે જે બદ્ધ છે, અને કહો છો કે, “જીવનનો ઉદ્દેશ્ય શું છે?” તેમની પાસે સાધારણ વિચાર પણ નથી...

શ્રી શ્રીમદ્દ જયપતાકા સ્વામી ગુરુ મહારાજનો અધિકૃત સ્વાસ્થ્ય અદ્યતન ૨૫ જુલાઈ, ૨૦૧૯

પ્રિય ગુરુ-પરિવાર, શિષ્યગણ અને આપણા ગુરુ મહારાજના શુભચિંતક, કૃપા કરીને મારા વિનમ્ર પ્રણામનો સ્વીકાર કરશોજી. શ્રીલ પ્રભુપાદની જય. અમને તમને જણાવવામાં ખુશી થાય છે કે આજે બપોરે ગુરુ મહારાજને રજા આપવામાં આવી છે અને તેઓ તેમના નિવાસસ્થાન પર પાછા આવ્યા છે. ચિકિત્સકોએ એક...

શ્રી શ્રીમદ્દ જયપતાકા સ્વામી ગુરુ મહારાજનો અધિકૃત સ્વાસ્થ્ય અદ્યતન ૨૪ જુલાઈ, ૨૦૧૯

પ્રિય ગુરુ-પરિવાર, શિષ્યગણ અને આપણા ગુરુ મહારાજના શુભચિંતક, કૃપા કરીને મારા વિનમ્ર પ્રણામનો સ્વીકાર કરશોજી. શ્રીલ પ્રભુપાદની જય. ગુરુ મહારાજની શસ્ત્રક્રિયા સફળ રહી અને તેમને પુનઃસ્વાસ્થ્ય પ્રાપ્તિ રૂમમાંથી તેમના રૂમમાં સ્થળાંતરિત કરવામાં આવ્યા છે. તેમના મહત્વપૂર્ણ...

વાસ્તવિક સંબંધ

“આપણે જે વાસ્તવિક સંબંધની ઉત્કંઠા કરી રહ્યા છીએ તે વ્યક્તિગત આત્મા અને કૃષ્ણ વચ્ચેનો સંબંધ છે. આ સંબંધ સંપૂર્ણ છે. તે શાશ્વત છે. તે કોઈપણ ભૌતિક વસ્તુ પર નિર્ભર નથી. તેને કોઈપણ બાહ્ય ભૌતિક સ્રોત દ્વારા દૂર કરી શકાતો નથી. તે સંપૂર્ણ રીતે સંતોષકારક છે.” શ્રી...