દરેકમાં દિવ્ય ચિનગારી છે

“જ્યારે આપણે વિચારીએ છીએ કે દરેકમાં દિવ્ય ચિનગારી છે, દરેકમાં પરમાત્મા છે અને તેઓ સર્વ શુદ્ધ શાશ્વત આત્મા છે, ત્યારે તમને લાગે છે કે તમે તેમને મદદ કરવા માંગો છો. તેઓ શા માટે પીડાય છે? શા માટે તેઓએ આ બધાંથી વારંવાર પસાર થવું જોઈએ? ” શ્રી શ્રીમદ્ જયપતાકા...

માત્ર આપણા મનને મગ્ન કરી દો…

“આપણે માત્ર આપણા મનને ગુરુના, વૈષ્ણવોના ચરણ કમળના મગ્ન કરી લેવા માગીએ છીએ. તેઓ શુદ્ધ છે, તેઓ ભવ્યતાથી ભરપૂર છે કારણ કે તેમાં કૃષ્ણની કૃપા અને આશિર્વાદની ખાસ ગુણવત્તા છે.” શ્રી શ્રીમદ્ જયપતાકા સ્વામી ૧૦ જૂન, ૧૯૮૧ સેન્ટ લૂઇસ,...

આપણે સમુદ્રના મધ્યમાં છીએ

“આપણે માયાના સમુદ્રની મધ્યમાં છીએ અને આપણે માયાના મોજા પર તરી રહ્યા છીએ. વિવિધ પ્રકારના મોજા, ભૌતિક પરિસ્થિતિઓ, ભૌતિક આકર્ષણો, ભૌતિક સુખની સમાન છે, પરંતુ જેવો મનુષ્ય તરંગ દ્વારા ઉન્નત થાય છે, આગલી મિનિટમાં જ તેને મોજા દ્વારા નીચે ફેંકી દેવામાં આવે છે, આ રીતે...

સમજણ ત્યારે આવે છે જ્યારે તેઓ હરે કૃષ્ણનો જપ કરે છે

“તમે કૃષ્ણ ભાવનામૃત વિશે કોઈને પ્રચાર કરવાની કોશિશ કરો છો – પરંતુ જ્યાં સુધી તેઓ હરે કૃષ્ણનો જપ કરતા નથી, ત્યાં સુધી તેમના માટે વાસ્તવમાં તે સમજી શકવું અશક્ય છે કે તમે શું વાત કરો છો. સૈદ્ધાંતિક રીતે કેટલાક લોકો વિચાર પ્રાપ્ત કરવામાં વધુ સક્ષમ હોઈ શકે છે,...

જે.પી.એસ. ઑફિસ તરફથી મહત્વપૂર્ણ સંદેશ

ગુરુ મહારાજની ઈચ્છા મુજબ જે.પી.એસ. ઑફિસ ડેટાબેઝને અપડેટ અને વ્યવસ્થિત કરવાનો પ્રયાસ કરી રહી છે જેથી અમે સંબંધિત સુધારેલ ડેટા મેળવી શકીએ જે ગુરુ મહારાજને શિષ્યો સાથે જોડાવા અને ઇ-કેર સિસ્ટમ બનાવવા માટે મદદ કરી શકે. કૃપા કરીને અપડેટ કરવા માટે નીચેની લિંકને ક્લિક કરો:...

તમે નથી જાણતા કે કોણ તમારૂં ધ્યાન રાખી રહ્યું છે

“જ્યારે તમે આધ્યાત્મિક ગ્રંથોનું વિતરણ કરી રહ્યા છો, અને તમે કંઈક પરમ આનંદનો અનુભવ કરી રહ્યા હોય છે, તે સમયે તમે નથી જાણતા કે કોણ તમારૂં ધ્યાન રાખી રહ્યું છે. પરંતુ તમે ખાતરી કરી શકો છો કે શ્રીલ પ્રભુપાદ, આધ્યાત્મિક ગુરુઓ, ગુરુ-શિષ્ય પરંપરા, તેઓ તમારી સાથે હોય...