જો તમે જીવનમાં પાછા વળીને જુઓ છો

“જો તમે જીવનમાં પાછા વળીને જુઓ છો અને તમે જે પ્રગતિ કરી છે તેની સાથે તેની સરખામણી કરો, અને પછી આગળ જુઓ અને જુઓ કે તમારે કેટલી વધારે પ્રગતિ કરવાની જરૂર છે, તમે કેવી રીતે આત્મસંતુષ્ટ રહી શકો છો?” શ્રી શ્રીમદ્ જયપતાકા સ્વામી ૨૭ મે ૨૦૧૭ ડેટ્રોઇટ,...

એક શબ્દ વાંચીને

“શ્રીલ પ્રભુપાદે સમજાવ્યું છે કે પરલૌકિક સાહિત્યમાંથી માત્ર એક શબ્દ વાંચીને, આનાથી વ્યક્તિનું આધ્યાત્મિક જીવન શરૂ થાય છે. ભલે તેઓ એક શબ્દ પણ વાંચે, આ એક શરૂઆત છે. આનાથી તેઓએ કૃષ્ણ સાથેના જોડાણનો પ્રારંભ કર્યો છે. આનાથી તેમને પ્રથમ આધ્યાત્મિક પગલું મળ્યું...

આપણે કેમ આધ્યાત્મિક ગુરુની જરૂર હોય છે?

“કૃષ્ણ શું ઇચ્છે છે અને શું નથી ઇચ્છતા અને પ્રશિક્ષિત કરવા માટે અને એક વ્યક્તિગત સંબંધમાં સેવા કરવાનો અભ્યાસ કરવા માટે, તે બંને જાણવા માટે એક વ્યક્તિને એક આધ્યાત્મિક ગુરુની જરૂર હોય છે. અને તેથી, આધ્યાત્મિક ગુરુને સાક્ષાત-હરિત્વેનના રૂપમાં વર્ણન કરવામાં આવે છે,...

જો ભક્તો શ્રીલ પ્રભુપાદના પુસ્તકો વાંચે તો

“જો ભક્તો શ્રીલ પ્રભુપાદના પુસ્તકો વાંચે અને તત્વજ્ઞાનને સમજે, તો તેઓ સરળતાથી ગેરમાર્ગે દોરતા નથી.” શ્રી શ્રીમદ્ જયપતાકા સ્વામી ૧૭ એપ્રિલ ૨૦૧૯ શ્રીધામ માયાપુર,...

જો આપણે લોકોને મૃત્યુથી રોકવા માંગતા હોઈએ તો

“જો આપણે લોકોને મૃત્યુથી રોકવા માંગતા હોઈએ, તો તેઓને ફરી જન્મ લેવાથી રોકો. હોઈ શકે કે આપણી પાસે વધારે સમય ના હોય…(પ્રચાર કરો) કે જેથી તેઓ આ શરીરને છોડી દે અને આધ્યાત્મિક જગતમાં પાછા જાય.” શ્રી શ્રીમદ્દ જયપતાકા સ્વામી ૧૭ એપ્રિલ ૨૦૧૯ શ્રીધામ માયાપુર,...

આપણા હ્રદયમાં ભગવાન કૃષ્ણને રાખો

“આપણે ભગવાન કૃષ્ણને આપણા હ્રદયમાં રાખવા પડશે. આપણે તેમના હાથમાં સાધન તરીકે સેવા કરવી પડશે. આપણે આ આપણા દીક્ષા, શિક્ષા ગુરુની સેવા કરીને કરીએ છીએ.” શ્રી શ્રીમદ્દ જયપતાકા સ્વામી ૨૨ એપ્રિલ ૨૦૧૩ માયાપુર, પશ્ચિમ બંગાળ,...