આપણે જ્યાં ઉભા હોઈએ છીએ ત્યાં વાસ્તવમાં અજ્ઞાનતા છે

“પરલૌકિક જીવન એ વાસ્તવિકતા છે જે બદલાઈ રહ્યું નથી, જે સ્થાયી છે, જે આનંદ અને જ્ઞાનથી ભરપૂર છે અને આ ભૌતિક જીવન હંમેશાં બદલાઈ રહ્યું છે, કોઈ સ્થાયીત્વ નથી અને આપણે જ્યાં ઉભા હોઈએ છીએ ત્યાં વાસ્તવમાં અજ્ઞાનતા છે.” શ્રી શ્રીમદ્દ જયપતાકા સ્વામી ૧૬ સપ્ટેમ્બર...

પછી માયા આપણને નહીં પકડી શકે

“માયા ખૂબ જ બળવાન છે અને આપણે ખૂબ જ સુક્ષ્મ છીએ. આપણે ગુરુ, ગૌરાંગ, નિતાઈ ગૌરના ચરણોને પકડીને રહેવું પડશે. આપણે તેમના ચરણકમળોમાં ખૂબ જ દ્રઢતાથી ટકી રહેવું પડશે. પછી માયા આપણને નહીં પકડી શકે.” શ્રી શ્રીમદ્દ જયપતાકા સ્વામી ૧૬ જૂન ૧૯૮૧ લોસ એન્જેલિસ,...

વાસ્તવમાં સંતુષ્ટ થવાનો એક માત્ર રહસ્ય

“જો કોઈ કૃષ્ણ સાથે મૂળ સંબંધને ફરીથી સ્થાપિત કરવા માટે જન્મ અને મૃત્યુના તે પુનરાવર્તન માંથી બહાર નીકળવા ઈચ્છે છે, જે જીવનનું લક્ષ્ય છે, જે વાસ્તવમાં સંતુષ્ટ થવાનું એક માત્ર રહસ્ય છે, ત્યારે વ્યક્તિએ સત્ય પ્રત્યે સમર્પિત થવું પડશે, સત્યને પ્રાપ્ત કરવા માટે જે પણ...

આપણે નાના કણ છીએ …

“આપણે આ આધ્યાત્મિક શક્તિના નાના કણ છીએ, જેમ આગમાંથી ચિનગારી આવે છે. આગની બહાર, કૃષ્ણની દયાથી બહાર – આપણે આપણી આધ્યાત્મિક શક્તિ ગુમાવીએ છીએ. જ્યારે આપણે કૃષ્ણના આશ્રય હેઠળ રહીએ છીએ – ત્યારે આપણે આપણી પૂર્ણ આધ્યાત્મિક શક્તિ સાથે હોઈએ છીએ ” શ્રી...

દીક્ષા લેવી – તેનો અર્થ શું છે?

“દીક્ષા લેવી એ ના ફક્ત વચન લેવું, વ્યક્તિગત અભ્યાસ કરવો પણ ભગવાન ચૈતન્યને સમર્પણ કરવું અને માટે શક્ય તેટલી સેવા કરવાનો પ્રયાસ કરવો. આપણે ખૂબ નસીબદાર છીએ કે આપણી પાસે સેવા કરવા માટે પ્રભુપાદ છે અને આ સંદેશ સમગ્ર વિશ્વમાં ફેલાવા માટે કૃષ્ણ દ્વારા તેમને મોકલવામાં...

કૃષ્ણ ચૈતન્ય મહાપ્રભુ ઇચ્છતા હતા કે લોકોને જાગૃત કરવામાં આવે

“કૃષ્ણ ચૈતન્ય મહાપ્રભુ ઇચ્છતા હતા કે લોકોને, જીવાત્માઓને જાગૃત કરવામાં આવે, તેમને તે સ્તર પર, કૃષ્ણભાવનામૃતના સ્તર પર લાવવામાં આવે કે જેને કૃષ્ણએ વ્યક્તિગત રૂપે ત્યારે પ્રદાન કર્યો હતો જ્યારે તેઓ હાજર હતા, જ્યારે ભગવાન આ પૃથ્વી પર ચાલી રહ્યા હતા. સર્વોચ્ચ...