સુખ શરીરની મર્યાદાની બહાર છે

૧૯૭૩ અથવા તેના પછી, મને તીવ્ર તાવ હતો. પરંતુ વૃંદાવનમાં ભક્તિરસામૃતસિન્ધુ પર શ્રીલ પ્રભુપાદના વ્યાખ્યાનને સાંભળ્યા પછી, હું ખૂબ જ આનંદનો અનુભવ કરી રહ્યો હતો. પરંતુ શારીરિક રીતે મને તીવ્ર તાવ હતો અને હું પીડિત હતો, પરંતુ આધ્યાત્મિક રીતે હું ખૂબ જ આનંદિત હતો! તેથી મને...

પવિત્ર ધામમાં વૈષ્ણવ અપરાધ

વૃંદાવનમાં આપણે જે પણ પુણ્ય કર્મ કરીએ છીએ તેનો લાભ ૧૦૦૦ ગણો હોય છે, પરંતુ જો આપણે કોઈ પણ પાપ કર્મ કરીએ છીએ તો તેનું પરિણામ ૧૦૦૦ ગણું વધારે હોય છે. તો જગન્નાથ દાસ બાબાજીએ કહ્યું કે વૃંદાવનમાં ગરમી વધારે છે, ગરમી વધારે છે. તાપમાન ગરમ નથી, પણ પાપ કાર્યોની ગરમી. જો કોઈ...

નિર્દોષ લોકોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે

“આજે આ દુનિયામાં આપણે જોઈ શકીએ કે કેટલાક રાક્ષસ છે અને મોટા ભાગના લોકો નિર્દોષ છે અને આ રાક્ષસ દ્વારા તેઓને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે. અને કારણ કે આ રાક્ષસ એક એવો દૃઢ નિશ્ચય દર્શાવી રહ્યા છે કે નિર્દોષ લોકો વિચારી રહ્યા છે ‘અરે હા તેઓ ઠીક છે’....

તમે તમારા શરીરને ગુરુ અને કૃષ્ણને આપી દીધું છે

“એક વખત મેં મારો પગ એક ખીલી પર મુક્યો અને મારો પગ સંક્રમિત થઈ ગયો. કોઈ રીતે શ્રીલ પ્રભુપાદને ખબર પડી, તેમણે મને એક પત્ર લખ્યો. તમે તમારા શરીરને ગુરુ અને કૃષ્ણને આપી દીધું છે, હવે તમારે તેની કાળજી રાખવાની છે. આ એક આદેશ છે કે જેનું મેં ખૂબ સારી રીતે પાલન ન કર્યું....

આ એક વિદ્યાલય સંબંધી અભ્યાસ નથી

“ક્યારેક ભક્તો વિચારે છે, “સૌ પ્રથમ, મને ઘણું બધું વાંચવા દો અથવા ઘણાં પ્રારંભિક કાર્ય કરવા દો, પછી હું મારી પ્રચાર કારકિર્દીની શરૂઆત કરીશ.” પરંતુ કૃષ્ણ ભાવનામૃતની મૂળભૂત સમજણ પછી, ખરેખર તે પ્રચાર જ છે જે આપણને વધુ શુદ્ધ બનાવે છે. કારણ કે તે વિદ્યાલય...

વીંજણો નાખીને એક ચિનગારીને જ્યોતમાં બદલવી

તેથી આ પવિત્ર નામમાં ખૂબ શક્તિ છે, આપણે તેનો અંદાજ લગાવી શકતા નથી. તેથી આપણે પણ દરરોજ જપ કરવા માંગીએ છીએ અને આપણે ઈચ્છીએ છીએ કે એક યા બીજી રીતે લોકો જપ કરે. હું લોકોને દરરોજ ૧૦૮ વખત હરે કૃષ્ણનો જપ કરવા વિનંતી કરું છું. હું તેમને એક જપ કરવાનું મશીન આપું છું. તો પછી તેઓ...