જેમ કે પાણીના ધોધમાં ઉભા હોઈએ

“જ્યારે કોઈ મનુષ્ય ભગવાનના નામનો જપ કરે છે ત્યારે તે સ્નાન સમાન છે. ત્યારે તે શુદ્ધિકરણ સમાન છે, જેમ કે પાણીના ધોધમાં ઉભા હોઈએ, તેનો ઉલ્લેખ છે – મનુષ્ય બધા પ્રકારની ગંદકીથી શુદ્ધ થઈ જાય છે. પરંતુ પછી જો કોઈ તેને ગંભીરતાથી ન લે, તો તેનું હાથી-સ્નાન તરીકે...

અવરોધો ભક્તિમય સેવાનું શુદ્ધિકરણ કરે છે

“આ બધું, દળવું અને મારવું, અને બળવું, આ બધી હિંસક પ્રવૃત્તિઓ જેવું છે. મારો મતલબ છે કે તે ખૂબ હિંસક પ્રવૃત્તિઓ છે; તેમ છતાં જ્યારે ચંદન, શેરડી, અને સોના પર લાગુ કરવામાં આવે છે, ત્યારે તે વાસ્તવમાં કંઈક અદ્ભુત વસ્તુ ઉત્પન્ન કરે છે. તેથી ભૌતિક જીવન, આપણે હંમેશાં...

આપણે કોઈને કેમ અને કેવી રીતે માફ કરવા જોઈએ કે જેણે આપણી સાથે ખોટું કર્યું છે ?

“કારણ કે આપણે ઇચ્છીએ છીએ કે આપણા દ્વારા કરવામાં આવેલા અપરાધો માટે ભગવાન પણ આપણને માફ કરે. તેથી આપણે બીજા લોકોને માફ કરવા ઇચ્છીએ છીએ. બીજા લોકો સાથે એવું કરો કે જેવું તમે તમારી સાથે કર્યું છે.” શ્રી શ્રીમદ્દ જયપતાકા સ્વામી ૩૦ જાન્યુઆરી ૨૦૧૮ ચેન્નઈ,...

વૈદિક જ્ઞાન – ખુલ્લા મનથી સાંભળો

“જ્યારે આપણે વૈદિક જ્ઞાનનો સંપર્ક કરીએ છીએ ત્યારે પ્રણાલી એ છે કે મનુષ્યએ વૈદિક જ્ઞાનને ખુલ્લા મનથી સાંભળવું જોઈએ, અને તે પછી, વેદો પર પૂછપરછ થઈ શકે છે, પરંતુ તેમને પડકારવા જોઈએ નહીં. કે ના, તેમને કેટલીક દલીલશીલ માનસિકતા દ્વારા સમજી શકાય છે. પરંતુ તેમને એક ખૂબ જ...

આપણે માત્ર અમલ કરી રહ્યા છીએ

“શ્રીલ પ્રભુપાદના ચરણકમળની ધૂળના એક કણ દ્વારા, સમગ્ર બ્રહ્માંડોનો ઉદ્ધાર થાય છે. આપણે માત્ર અમલ કરી રહ્યા છીએ. આપણને માત્ર એ અનુભવ કરવાની અનુમતી છે કે આપણે કેટલીક સેવા કરી રહ્યા છીએ, જો કે બધું પહેલેથી જ તેમના દ્વારા કરવામાં આવ્યું છે. આપણે માત્ર સાધન બની શકીએ,...

ભગવાનને જન્મ, મૃત્યુ, વૃદ્ધાવસ્થા અથવા રોગની અનુભૂતિ થતી નથી

“ભગવાનને જન્મ, મૃત્યુ, વૃદ્ધાવસ્થા અથવા રોગની અનુભૂતિ થતી નથી. જ્યારે પણ આપણે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર ભગવાન પર આ ભૌતિક અસ્તિત્વ અથવા વ્યક્તિઓની મર્યાદાઓ આરોપિત કરીએ છીએ, ત્યારે આપણે મોટી ભૂલ કરીએ છીએ અને એ રીતે આપણે અપરાધ કરીએ છીએ. આપણે ભગવાન પર કોઈપણ પ્રકારની...