ભક્ત સર્વોચ્ચ હોય છે

“તે લોકો કે જેઓ ઇન્દ્રિયતૃપ્તિના માધ્યમ દ્વારા, ધાર્મિક સિદ્ધાંતો દ્વારા પણ ભૌતિક સુખની ઇચ્છા રાખે છે, તે લોકો કે જેઓ યૌગિક શક્તિઓ, સિદ્ધિઓના પરિગ્રહ દ્વારા આનંદની ઇચ્છા રાખે છે અથવા તે લોકો કે જેઓ મુક્તિ ઇચ્છે છે, તે બધાના મન ઉત્તેજિત હોય છે. તેમાંથી કોઈ પણ...

તેઓ ક્યારેય વૃદ્ધ થતા નથી

“ભગવાન સદૈવ યુવાન છે, તેઓ ક્યારેય વૃદ્ધ થતા નથી અને તેઓ હંમેશા તેમના ભક્તો સાથેના પ્રેમાળ સંબંધોનો આનંદ માણે છે અને આપણે ભગવાન સાથેના પ્રેમાળ સંબંધનો ભાગ છીએ, પરંતુ આપણે આધ્યાત્મિક જગતમાંથી પતિત થયા છીએ અને આ ભૌતિક જગતમાં આવ્યા છીએ. તેથી આપણને પતિત આત્મા તરીકે...

સૌથી ટૂંકો માર્ગ

“કૃષ્ણ કહે છે કે તેઓ જે અવતારમાં અવતાર લે છે તે પ્રમાણે, તેઓ મુખ્યત્વે એક વિશિષ્ટ મનોદશા ધરાવે છે. ઉદાહરણ તરીકે નરસિંહ દેવના રૂપમાં, તેમનામાં ક્રોધની પ્રધાનતા છે, ભગવાન ચૈતન્યના રૂપમાં, તેમનામાં દયા આપવા ઇચ્છાની એક પ્રધાનતા છે. આ રીતે, વિવિધ અવતારમાં, તેઓ...

પ્રભુપાદે આપણને કઈ જવાબદારી આપી છે?

“પ્રભુપાદે ગુરુ-શિષ્ય પરંપરામાં તેમના બધા અનુયાયીઓને જે જવાબદારી આપી છે અને જેને તેમનાં પહેલાં પૂર્વ આચાર્યો દ્વારા અને અંતે ભગવાન ચૈતન્ય મહાપ્રભુ દ્વારા આપવામાં આવી છે તે એ છે કે દરેક વ્યક્તિ, દરેક ઘરનો સંપર્ક કરવો જોઈએ અને ભગવાન ચૈતન્ય મહાપ્રભુનો આદેશ- હરે...

ભગવાનના સૌથી પ્રિય કોણ છે?

“ભગવાન કૃષ્ણ ભગવદ્ ગીતાના અઢારમાં અધ્યાયમાં સમજાવે છે કે જેઓ તેમના ભક્તોને ભગવદ્ ગીતાના વિજ્ઞાનને અથવા ભક્તિમય સેવાને સમજાવે છે તે ભગવાનના સૌથી વધુ પ્રિય ભક્તો છે. ભગવાન ખૂબ દયાળુ છે. તેઓ જોવા ઈચ્છે છે કે બદ્ધ આત્માઓ તેમના આશ્રયમાં પાછા ફરે.” શ્રી શ્રીમદ્દ...

જપની પ્રક્રિયા કામ કરે છે

“જપની પ્રક્રિયા કામ કરે છે; તે કોઈ સિદ્ધાંત નથી, તે એવી કોઈ વસ્તુ નથી કે જેમાં તમારે અંધવિશ્વાસ કરવો પડે, તે એવી કોઈ વસ્તુ છે કે જે વાસ્તવમાં અને વાસ્તવિક રીતે કાર્ય કરે છે. તેથી જ જ્યારે ભક્તો જપ કરે છે ત્યારે સ્વયં પર નિયંત્રણ રાખવું તેમના માટે મુશ્કેલ હોય છે,...