આપણે કૃષ્ણને કેવી રીતે જોઈ શકીએ?

“જો કોઈ અંધ છે, તો પણ તેને કૃષ્ણને જોવાની દ્રષ્ટિ મળી શકે છે. આખરે આપણે કૃષ્ણને સ્નાયુઓ અને અસ્થિઓ અને આ બધી વસ્તુઓથી બનેલી આંખોથી જોઈ શકીએ નહીં. કૃષ્ણને કેવળ દિવ્ય દ્રષ્ટિ દ્વારા જોઈ શકાય છે. જો કોઈની ઇચ્છા શુદ્ધ છે તો કૃષ્ણ સ્વયંને પ્રગટ કરશે.” શ્રી...

કૃષ્ણ બધા મિત્રોમાં સૌથી શ્રેષ્ઠ છે

આ ભૌતિક જગતમાં દરેક વ્યક્તિ આ ભૌતિક પ્રકૃતિના કઠોર નિયંત્રણ હેઠળ છે. કૃષ્ણ પોતે જીવાત્માઓના બધા મિત્રોમાં સૌથી શ્રેષ્ઠ છે અને કેમ કે કૃષ્ણ બધા મિત્રોમાં સૌથી શ્રેષ્ઠ છે માટે તેઓ શ્રીલ પ્રભુપાદ જેવા તેમના ભક્તોને મોકલે છે જેઓ દયાના મહાસાગર છે.” શ્રી શ્રીમદ્દ...

શ્રી શ્રીમદ્દ જયપતાકા સ્વામી ગુરુ મહારાજનો – અધિકૃત સ્વાસ્થ્ય અદ્યતન

બુધવાર, ૩૧ ઓક્ટોબર, ૨૦૧૮ યકૃત અને કિડની પ્રત્યારોપણ પછી ૭૭ મા દિવસની સમાપ્તિ ૧૯:૦૦ કલાકે (ભારતીય માનક સમય) અદ્યતન #૭૩ પ્રિય ગુરુ-પરિવાર, શિષ્યો અને શ્રી શ્રીમદ્દ જયપતાકા સ્વામી મહારાજના શુભચિંતકો, કૃષ્ણની કૃપાથી, ગુરુ મહારાજ ખૂબ જ સારી રીતે પ્રગતિ કરી રહ્યા છે. તેમના...

આપણા મન સાથે લડવું: કદી સમાપ્ત ન થાય તેવો એક સંઘર્ષ

“આ આપણા ભૌતિકવાદી મન સાથે લડવું, આપણા ભૌતિકવાદી મન અને આપણી ઈન્દ્રીયો અને ભૌતિકવાદી બુદ્ધિ સાથે લડવું, આ ક્યારેય સમાપ્ત ન થાય તેવો એક સંઘર્ષ છે. આપણે આપણા દુશ્મનો સાથે લડવું પડશે અથવા તેમને આપણા આધ્યાત્મિક ગુરુના નિર્દેશોના અધીન લાવીને તેમને આપણા સહયોગી બનાવવા...

આપણી ભક્તિમય સેવાને વાસ્તવિક સ્વરૂપ કોણ આપે છે?

“આપણે ભક્તિમય સેવાનો અભ્યાસ કરી રહ્યા છીએ અને આપણે થોડી પ્રગતિ કરી રહ્યા છીએ, પરંતુ આપણે હજુ પણ વૈષ્ણવોની કૃપા પર, આધ્યાત્મિક ગુરુની કૃપા પર નિર્ભર છીએ. તે કૃપા, તે સંગતિ, બહાયથી તે જ દયા, આપણી ભક્તિમય સેવાને વાસ્તવિક સ્વરૂપ આપે છે. તે સિવાય, આપણે કોઈ એક તબક્કે...

શ્રી શ્રીમદ્દ જયપતાકા સ્વામી ગુરુ મહારાજનો અધિકૃત સ્વાસ્થ્ય અદ્યતન

બુધવાર, ૨૪ ઓક્ટોબર, ૨૦૧૮ યકૃત અને કિડની પ્રત્યારોપણ પછી ૭૦ મા દિવસની સમાપ્તિ ૨૩:૦૦ કલાકે (ભારતીય માનક સમય) અદ્યતન #૭૨ (સંક્ષિપ્ત) પ્રિય ગુરુ-પરિવાર, શિષ્યો અને શ્રી શ્રીમદ્દ જયપતાકા સ્વામી મહારાજના શુભચિંતકો, અમે તમને બધાને પવિત્ર કાર્તિક માસની હાર્દિક શુભેચ્છાઓ...