જે ભક્ત પ્રચાર કરી રહ્યો છે

કારણ કે જે ભક્ત પ્રચાર કરી રહ્યો છે, જે ભક્ત સમર્પિત છે અને કૃષ્ણ પર નિર્ભર છે, કૃષ્ણ સંપૂર્ણ રીતે દેખાય તે પહેલાં, જેમ સૂર્ય પૂર્વમાં ઉગતો હોય પણ આકાશ પ્રકાશિત થઈ જાય છે, તેમ વ્યક્તિની ચેતના પણ પહેલેથી જ પ્રકાશિત થઈ જાય છે અને કૃષ્ણભાવનામૃતથી પ્રેરિત થઈ જાય...

સેવા કેવી રીતે આનંદપ્રદ અને મધુર બને છે

“ભજન-ક્રિયા કરવાથી મનુષ્ય અનર્થોથી મુક્ત થઈ જાય છે અને ધીરે ધીરે સુધરે છે. ત્યારબાદ નિષ્ઠા આવે છે, અને નિષ્ઠાથી રૂચી અથવા સ્વાદ આવે છે; ત્યારબાદ સેવા આનંદપ્રદ અને મધુર બને છે. આ ભક્તિમય સેવામાં રુચિ છે.” શ્રી શ્રીમદ્ જયપતાકા સ્વામી ૧૪ મે ૨૦૧૯, શ્રીધામ...

ભક્તિમય સેવાના વૃક્ષને પાણી આપો

“ભક્તિમય સેવાના વૃક્ષને પાણી આપો અને તે કૃષ્ણ પ્રત્યેના પ્રેમનું ફળ લાવવા દ્વારા આપમેળે વૃદ્ધિ પામશે.” શ્રી શ્રીમદ્ જયપતાકા સ્વામી “સ્પિરિચ્યુઅલ ટ્રુથ ફ્રોમ સાયબર સ્પેસ”...

દંપતિ તરીકે સાથે મળીને કૃષ્ણની સેવા કરવી

“સામાન્ય રીતે, બદ્ધ આત્મા આ ભૌતિક જગતનો આનંદ મેળવવાનો પ્રયાસ કરે છે. ગૃહસ્થ આશ્રમમાં લોકો પ્રવૃત્તિ-માર્ગ અપનાવે છે. જો ગૃહસ્થ લોકો યુક્ત-વૈરાગ્ય (કૃષ્ણની પ્રસન્નતા માટે બધું કરવું) નો અભ્યાસ કરી કરી શકે, તો પછી તેમનું જીવન પૂર્ણ બનશે. હું ઘણો ખુશ છું કે...

શરીરની સંભાળ લેવાની જવાબદારી આપણી છે

“જો આપણે આ શરીરને કૃષ્ણની સંપત્તિ ગણીએ, તો પછી તેની સંભાળ લેવાની જવાબદારી આપણી છે. તેથી, આપણે ભગવાન શ્રીકૃષ્ણની સેવા તરીકે આપણા સ્વાસ્થ્યના પ્રશ્નોને હલ કરવાનો પ્રયાસ કરીએ છીએ.” શ્રી શ્રીમદ્ જયપતાકા સ્વામી ગુરુ મહારાજ ૩ ઑગષ્ટ ૨૦૧૯ ચેન્નઈ,...

કૃષ્ણ ભાવનામૃતનો અર્થ છે કે આપણે ઉત્કૃષ્ટ સુખ માટે પ્રયત્ન કરીએ

“ભૌતિક જગતમાં આપણે ભૌતિક જીવનનો આનંદ માણવા જઈ રહ્યા છીએ અને આપણને ભૌતિક જીવન ભોગવવું પડે છે – આપણે તેને ટાળી શકીએ નહીં. કૃષ્ણ ભાવનામૃતનો અર્થ છે કે આપણે ઉત્કૃષ્ટ સુખ માટે પ્રયત્ન કરીએ છીએ અને શાંતિપૂર્ણ રહેવા માટે આપણે આપણા ભૌતિક જીવનને નિયમિત કરીએ છીએ....