તમે કોઈ પણ સેવા કરવા સક્ષમ હોઈ શકો છો

“દરેક ભક્ત, તે જે પણ સેવા કરી શકે, તેને ફક્ત એ રીતે કરવાનો પ્રયાસ કરે જેથી કૃષ્ણ પ્રસન્ન થાય અને લોકો કૃષ્ણની વધુ ને વધુ નજીક આવે. એ જ પૂર્ણતા છે.” શ્રી શ્રીમદ્ જયપતાકા સ્વામી ૧૭ મી ઑક્ટોબર ૧૯૮૨ ઑર્લેન્ડો,...

ભલે આપણે એક કામ સંપૂર્ણ રીતે કરી શકીએ

“ભક્તિમય સેવામાં ભલે આપણે એક કામ સંપૂર્ણ રીતે કરી શકીએ, પછી ભલે તે લેખન હોય, અથવા પુસ્તકોનું વિતરણ કરવાનું હોય અથવા ફક્ત અર્ચાવિગ્રહ માટે ભોગ બનાવવાનું હોય, અથવા સેવા કે સફાઈ કરવાનું હોય અથવા જે પણ હોય… એક ખાસ સેવા, જો આપણે તે ખૂબ સરસ રીતે કરી શકીએ, તો વાસ્તવમાં...

તેને લો, આનંદ કરો અને તેને દરેક જગ્યાએ ફેલાવો

“ભગવાન ચૈતન્ય આવ્યા અને તેમણે તમારા બધા માટે ભગવાનના પ્રેમના બીજ છોડ્યા. તેને લો, આનંદ કરો અને દરેક જગ્યાએ ફેલાવો !!” પવિત્ર જયપતાકા સ્વામી ૨૨ મી એપ્રિલ ૨૦૧૩ માયાપુર, પશ્ચિમ બંગાળ,...

શ્રીલ પ્રભુપાદે અવિરતપણે આપણને ઉપદેશ આપ્યો

શ્રીલ પ્રભુપાદે અવિરતપણે આપણને ઉપદેશ આપ્યો, તેમના શિષ્યો અને સામાન્ય જનતાને ઉપદેશ આપ્યો અને નવા વિશ્વની સ્થાપવાના કરવાનો પ્રયાસ કર્યો. વાસ્તવમાં તે પહેલેથી જ સ્થાપિત થઈ ચૂક્યું છે. તે તેમના મગજમાં પહેલેથી જ અસ્તિત્વમાં છે. તેમની તીવ્ર ઇચ્છાથી આખું વિશ્વ આ ભૌતિક દૂષણથી...

દરેક વખતે જ્યારે કોઈ એક પુસ્તક ખરીદવામાં આવે છે…

“દરેક વખતે જ્યારે કોઈ એક પુસ્તક ખરીદવામાં આવે છે, તો એનો અર્થ એ છે કે તેની સાથે નવા પુસ્તકો પણ પ્રકાશિત થશે, તેમ જ ભારતમાં પ્રભુપાદની પરિયોજનાનું નિર્માણ થશે. તેથી શ્રીલ પ્રભુપાદના વધુ પુસ્તકો ખરીદવા, પુસ્તકોનું વિતરણ કરવાનું આ એક વધુ પ્રોત્સાહન છે.” શ્રી...

અનર્થ-નિવૃત્તિનો તબક્કો

“ભક્તિમય જીવનમાં અનર્થ-નિવૃત્તિ નામનો એક તબક્કો હોય છે. આ તબક્કા દરમિયાન, એવું જોવા મળે છે કે આપણે કેટલીક વાર ‘ઘટ્ટ’ અથવા ઉત્સાહભેર સેવા કરીએ છીએ, અને અન્ય સમયે આપણે ‘કૃશ’ અથવા નિરુત્સાહીત રીતે સેવા કરીએ છીએ. આ રીતે, આપણી ભક્તિમય સેવા...