દિવ્યજ્ઞાન કેવળ શૈક્ષણિક નથી

“વાસ્તવિક દિવ્યજ્ઞાન કેવળ શૈક્ષણિક નથી, પરંતુ એ હ્રદયમાં જીવંત રૂપે આવે છે જેમ કે એક ફૂલ એક નિશ્ચિત સમયમાં ખીલે છે, જેમ કોઈ ઊંઘમાંથી જાગે છે અથવા જેમ સૂર્ય પૂર્વમાં ઉગે છે. હરે કૃષ્ણનો જપ કરવાથી, કૃષ્ણના ઉપદેશને વાંચવાથી અને ગુરુ અને કૃષ્ણની પૂજા કરવાથી આ...

આપણે વફાદાર બન્યા રહેવાની જરૂર છે

“કૃષ્ણભાવનામૃત આંદોલનના બધા ભક્તો ભગવાન ચૈતન્યને તેમની ભવિષ્યવાણીને પૂર્ણ કરવામાં મદદ કરી રહ્યા છે, જેનો અર્થ એ કે તેઓ ભગવાન ચૈતન્યની લીલાનો ભાગ છે. જો તમે બધું ભગવાન ચૈતન્યની લીલાના રૂપમાં લઈ રહ્યા છો, તો બધું આનંદમય અને રોમાંચક છે. ભગવાન ચૈતન્ય વિશ્વંભર પણ છે...

મનુષ્ય કેટલી ભવ્યતાથી મૃત્યુ પામે છે?

“એવું નથી કે કેટલી ભવ્યતાથી મનુષ્ય જીવે છે, પરંતુ કેટલી ભવ્યતાથી મનુષ્ય મૃત્યુ પ્રાપ્ત કરે છે. જો તે રડતા રડતા મૃત્યુ પામે છે, જો તે છોડીને અન્યત્ર જાય છે અને મૃત્યુ પામે છે, તો તે ભવ્ય નથી. અને પછી, કોઈ હરે કૃષ્ણ મંત્રનો જપ કરતા કરતા મૃત્યુ પામે છે, કૃષ્ણ...

તે આપણે નથી, તે આપણા આધ્યાત્મિક ગુરુની કૃપા છે

“જો આપણે આપણી સેવામાં થોડા નિષ્ણાંત બનીએ છીએ, તો આપણે તુરંત જ વિચારીએ કે હું કેટલો અદ્દભુત છું, આપણે ભૂલી જઈએ છીએ કે મારા આધ્યાત્મિક ગુરુની કૃપા કેટલી અદ્દભુત છે કે મારા જેવા નકામા વ્યક્તિને પાસે કંઈક કરાવી શકે છે જે સેવામાં થોડું ઉપયોગી લાગે છે.” શ્રી...

ભક્તનું શરણાગતિ અને નિષ્ઠા અનુસાર મૂલ્યાંકન કરવામાં આવે છે

“કૃષ્ણની દૃષ્ટિમાં, પ્રત્યેક ભક્તનું તેની શરણાગતિ અને નિષ્ઠા અનુસાર મૂલ્યાંકન કરવામાં આવે છે કે તે તેની સેવા કરવા માટે કેટલી પ્રતિબદ્ધતા લઈ રહ્યો છે. જો તે વધુ જવાબદારી લે છે, તો તેને વધુ કૃપા આપવામાં આવે છે, કારણ કે તેને તેની જવાબદારી સાથે આવતી બધી કસોટીઓને...

આપણે ભક્તોમાં સારા ગુણો જોવા જોઈએ

“આપણે વૈષ્ણવમાં સારા ગુણો જોવા જ જોઈએ. જો કેટલાક વૈષ્ણવ કેટલીકવાર તમને ન ગમતું કંઈક કરે અથવા તે કંઈક એવું કરે જે તમને લાગે નહીં કે તે યોગ્ય વૈષ્ણવ વર્તનને ધ્યાનમાં રાખીને છે, તો પછી તમે તેના ઉદાહરણનું અનુકરણ ન કરવાનું નક્કી કરી શકો છો. પરંતુ વૈષ્ણવ કૃષ્ણની સેવા...