कृष्ण और गुरु की सेवा करने की सकारात्मक इच्छा

“कृष्ण और आध्यात्मिक गुरु की सेवा करने की सकारात्मक इच्छा, भक्तिमय सेवा से अधिक जुड़ना और अधिक भक्तिमय सेवा के लिए एक लालसा विकसित करना पूर्णता के महत्वपूर्ण मानदंड हैं। जितना अधिक हम कृष्ण की इच्छा करते हैं, उतने ही अधिक हम भौतिक इच्छाओंकी उलझन से मुक्त होते हैं।”...

Positively desiring to serve Krishna and Guru

“Positively desiring to serve Krishna and the spiritual master, getting more attached to devotional service, and developing a hankering for more devotional service are important criteria of perfection. The more we desire Krishna, the more disentangled we become from...

ત્રણ પરીક્ષણ

“ત્રણ પરીક્ષણો છે – સાધુ, શાસ્ત્ર અને ગુરુ જેમાં આપણે કંઈક મૂકી શકીએ છીએ. આ તપાસ અને સંતુલન પ્રણાલી છે. ભૂતકાળમાં રહી ચુકેલા મહાન આત્માઓના ઉદાહરણોથી આપણે શીખી શકીએ છીએ, આ સાધુ પ્રમાણ છે. પછી આપણી પાસે શાસ્ત્ર છે – પુસ્તકો જ આધાર છે; બધું વેદો પર આધારીત છે....

तीन परीक्षण

“तीन परीक्षण हैं – साधु, शास्त्र और गुरु जिसमें हम कुछ डाल सकते हैं। यह जाँच और संतुलन प्रणाली है। हम अतीत में रह चूके महान आत्माओं के उदाहरणों से सीख सकते हैं, यह साधु प्रमाण है। फिर हमारे पास शास्त्र हैं – पुस्तकें ही आधार हैं; सब कुछ वेदों पर...

The Three Tests

“There are three tests that we can put something into – sadhu, sastra and guru. This is the check and balance system. We can learn from examples of the great souls who lived in the past, that is sadhu praman. Then we have the sastras – the books are the basis;...

કેટલાક સંકટ સમયે પણ

“કેટલાક સંકટ સમયે પણ, કોઈક અથવા અન્ય રીતે, ભક્તો હંમેશાં કૃષ્ણની દયાથી ખુશ રહે છે. નિર્વિશેષવાદીઓનું માનવું છે કે જો કોઈ સમસ્યા ન હોય તો જ આપણે શાંતિ મેળવી શકીએ છીએ, પરંતુ કૃષ્ણ-ભક્તિ એટલી શક્તિશાળી છે કે સૌથી મોટી સમસ્યા વચ્ચે પણ તમે શાંતિપૂર્ણ અને ખુશ રહી શકો છો....